Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
Circular logo of the Gujarat Public Service Commission (GPSC). It features a map of Gujarat in the center, surrounded by the text 'GUJARAT PUBLIC SERVICE COMMISSION' and the motto 'धवनं सत्वशीलानाम्' below.
Gujarat Public Service Commission
Advertisement No. 77/2018-19
FINAL RESULT
1. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની
સંશોધન અધિકારી, વર્ગ-૧ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક:
77/2018-19ના સંદર્ભમાં અરજીકર્તા ઉમેદવારોની અરજી ચકાસણી અને
આયોગ દ્વારા તા.23/12/2018ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે
કોઇ ઉમેદવાર રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.
સ્થળ: ગાંધીનગર-382010
તારીખ: 22.02.2019
સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ