Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ભાગ-૧ અને ભાગ-૨ ના ૧૫૦ મિનિટના સંયુક્ત પ્રશ્નપત્રની પ્રાથમિક કસોટીનો
સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયને લગતો અભ્યાસક્રમ
જાહેરાત ક્રમાંક ૧૦૦/૨૦૧૬-૧૭
જગ્યાનું નામ : મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય સેવા, વર્ગ-૨

ભાગ-૧-પ્રાથમિક કસોટીનો સામાન્ય અભ્યાસક્રમ

માધ્યમ : ગુજરાતી

કુલ પ્રશ્નો-૧૦૦

કુલ ગુણ : ૧૦૦

ભારતની ભૂગોળ- ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો-ગુજરાતના ખાસ સંદર્ભ સાથે
ભારતનો સાંસ્કૃતિક વારસો- સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્યો- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે
ભારતનો ઇતિહાસ- ગુજરાતના ખાસ સંદર્ભ સાથે
ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન
ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ :
(૧) આમુખ
(૨) મૂળભૂત અધિકારો અને ફરજો
(૩) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(૪) સંસદની રચના
(૫) રાષ્ટ્રપતિની સત્તા
(૬) રાજ્યપાલની સત્તા
(૭) ન્યાયતંત્ર
(૮) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
(૯) એટર્ની જનરલ
(૧૦) નીતિ આયોગ
(૧૧) પંચાયતી રાજ
(૧૨) નાણાં પંચ
(૧૩) બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા આયોગ, કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ; કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગ
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી
સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો

Page 1 of 2