Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
એચ.એસ.સી. પરીક્ષા સપ્ટેમ્બર પૂરક-૨૦૨૦
સામાન્યપ્રવાહના પરિણામના અગત્યના અંશો
એચ.એસ.સી. પરીક્ષા સપ્ટેમ્બર પૂરક-૨૦૨૦ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજ્યના જીલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં 122245 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી 103649 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 44948 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, સપ્ટેમ્બર પૂરક-૨૦૨૦ પરીક્ષાનું રાજ્યનું સમગ્ર પરિણામ 43.37 ટકા આવેલ છે.
|
સામાન્ય
પ્રવાહ |
નોંધાયેલ
ઉમેદવાર |
ઉપસ્થિત
ઉમેદવાર |
ઉ. મા. પ્રમાણપત્ર
મેળવવાને પાત્ર ઉમેદવાર |
પરિણામ ની
ટકાવારી |
|---|---|---|---|---|
| કુલ | 122245 | 103649 | 44948 | 43.37 |
Differently abled ઉમેદવારોને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા 118 છે.
પ્રવાહવાર-જાતિવાર પરિણામ
|
નોંધાયેલ
ઉમેદવાર |
ઉપસ્થિત
ઉમેદવાર |
ઉ. મા. પ્રમાણપત્ર
મેળવવાને પાત્ર ઉમેદવાર |
પરિણામ ની
ટકાવારી |
|
|---|---|---|---|---|
| BOYS | ||||
| GEN | 73706 | 66296 | 26020 | 39.25 |
| VOC | 208 | 183 | 76 | 41.53 |
| UB | 471 | 429 | 200 | 46.62 |
| GIRLS | ||||
| GEN | 47523 | 36483 | 18508 | 50.73 |
| VOC | 92 | 71 | 41 | 57.75 |
| UB | 245 | 187 | 103 | 55.08 |
| TOTAL | 122245 | 103649 | 44948 | 43.37 |
| BOYS | ||||
|---|---|---|---|---|
| MADHYAMA | 15 | 13 | 7 | 53.85 |
સપ્ટેમ્બર પૂરક-૨૦૨૦ H.S.C.E. સામાન્ય પ્રવાહ (તા. : ૧૯/૧૦/૨૦૨૦)