Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - 380 014

ગાંધીદર્શન અભ્યાસક્રમ વિદ્યાશાખા

પ્રવેશ જાહેરાત 2021-23

એમ.એ. : ગાંધી અધ્યયન (નિયમિત અભ્યાસક્રમ)

પ્રવેશ લાયકાત : કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક, ઓછામાં ઓછા 40% ગુણ
સાથે સ્નાતકમાં ઉત્તીર્ણ (10 + 2 + 3) અથવા સમકક્ષ
કુલ બેઠક : 52 બેઠકો (યુજીસીના ધારાધોરણ પ્રમાણે આરક્ષણ)
અરજીની છેલ્લી તારીખ : તા. 15-7-2021
વધારે માહિતી માટે સંપર્ક : www.gujaratvidyapith.org
ઇમેઇલ : prchod@gujaratvidyapith.org
ફોન. : 079-40016318, 079-40016319, 079-40016320
સંપર્ક : Dr. Haribhai Patel-08980076231
Kapil Deshwal-09725066212