Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales63
(૯) DMIC એટલે શું?
(અ) દિલ્હી મેટ્રો ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન (બ) દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
(ક) દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરીડોર (ડ) દિલ્હી મુંબઇ ઇન્ફોર્મેટીકસ કંપની
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી?
(અ) યંગ ઇન્ડિયા
(બ) ઇન્ડિયન ઓપિનીયન
(ક) ઇન્ડિયન ટાઇમ્સ
(ડ) બ્રાઇટઇન્ડિયા
(૯) “સાલ્વા જુદુમ” એટલે:
(અ) ત્રિપુરાનું નકસલવાદી જૂથ (બ) દક્ષિણ આફ્રિકાનું જાણીતું નૃત્ય
(ક) નકસલવાદીઓના પ્રતિકાર માટે છત્તિસગઢ સરકારે રચેલું જૂથ
(ડ) માઓવાદીઓના પ્રતિકાર માટે પશ્ચિમ બંગાળ સરકારે રચેલું જૂથ
(૧૦) NREGA એટલે શું?
(અ) નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ (બ) નેશનલ રૂરલ ઇમરજન્સી ગેરંટી એકટ
(ક) નોન રેસિડેન્સીઅલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ (ડ) નોન રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ
(૧૧) જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે?
(અ) બેંગ્લોર
(બ) મુંબઇ
(ક) હૈદ્રાબાદ
(ડ) અમદાવાદ
(૧૨) ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઇ પર્વતમાળાનો ભાગ છે?
(અ) વિંધ્યાચળ
(બ) અરવલ્લી
(ક) સહ્યાદ્રી
(ડ) સાતપુડા
(૧૩) ટૂંક સમયમાં નવી દિલ્હી ખાતે યોજાનાર કોમનવેલ્થ રમતોત્સવનું પ્રતિક (માસ્કોટ) શું છે?
(અ) હાથી
(બ) સિંહ
(ક) મોર
(ડ) વાઘ