Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી
અને દર્શન યુનિવર્સિટી, રાજકોટ નાં
સંયુક્ત ઉપક્રમે
રાઈફલ શુટિંગ સ્પર્ધા
નોટીસ
આથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી
ભાઈઓ બહેનો ને જણાવવાનું કે
તા. 13/08/2021
ના રોજ
સમય:
૦૮-૩૦
વાગ્યે
રાઈફલ શુટિંગ સ્પર્ધાનું
આયોજન
કરેલ છે. જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લેવા ઈચ્છતા
હોય તેમણે પોતાના નામ
તા. 11/08/2021
સુધીમાં
શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ. સંદીપકુમાર વાળા
ને લખાવી જવા.
નોંધ:- તા. 11/08/2021 બાદ કોઇપણ સ્પર્ધકના નામ
લખવામાં નહિ આવે.
Vely
પ્રો. એસ. વી. વાળા
શારીરિક શિક્ષણ,
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,
પડધરી.