Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
5) સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
(A) ઉદ્યોગીકરણ (B) ખાનગીકરણ
(C) વૈશ્વિકીકરણ (D) આપેલ પૈકી કોઈ નહીં
6) ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો ?
(A) 22 જુલાઈ 2014 (B) 1 સપ્ટેમ્બર 2015
(C) 2 ઓક્ટોબર 2014 (D) 1 નવેમ્બર 2016
7) પંચાયતીરાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે ?
(A) 33 % (B) 22 %
(C) 40 % (D) 44 %
8) સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે ?
(A) ચાર (B) એક
(C) ત્રણ (D) બે
9) 'એનોમી'નો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
(A) હોર્ટન અને હન્ટ (B) માર્શલ કિલનાર્ડ
(C) હાવર્ડ બેકર (D) રોબર્ટ મર્ટન
10) 1930 માં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કયો કાયદો ઘડવામાં આવ્યો ?
(A) ડેન્જરસ ડ્રગ્સ એક્ટ (B) પ્રોહિબિશન એક્ટ
(C) નાર્કોટિક ડ્રગ્સ એક્ટ (D) ઓપિયમ એક્ટ
વિભાગ - B
નીચે 11 થી 20 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.
[10]
11) લોક વિદ્યા એટલે શું ?
12) ભારતના આદિવાસીઓનાં સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે ?
13) ભારત સરકારે 'મંડલ પંચ'ની ભલામણોનો અમલ ક્યારથી કર્યો ?
14) 'SEWA' (સેવા)નું પૂરું નામ જણાવો.
15) ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ ?
16) વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયાં નવાં આંદોલનોને જન્મ આપ્યો છે ?
17) 'બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?
18) ડી.ડી.ઓ (D.D.O.) નું પૂરું નામ આપો.
139(G)
Page 2