Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
હોસ્ટેલ ડીપોઝીટ પરત
લેવા માટેની અરજી કરવા અંગેની નોટીસ
Dt:- 26/11/2021.
હોસ્ટેલમાં સત્ર જાન્યુઆરી-જુન ૨૦૨૧ દરમ્યાન જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો થયેલ છે, તેઓ એ
તેમની હોસ્ટેલ ડીપોઝીટ પરત લેવા માટેની અરજી હોસ્ટેલ ખાતે રૂબરૂમાં તેમના બેંક એકાઉન્ટની વિગતની
નકલ સાથે તા- ૦૬-૧૨-૨૦૨૧ સુધીમાં હોસ્ટેલ ઓફીસમાં મોકલી આપવી. જે વિદ્યાર્થીઓને સંસ્થાના કોઈ
વિભાગ(જેવા કે લાઈબ્રેરી,સ્ટુડેંટ સેક્શન,જીમખાના,અને હોસ્ટેલ)સાથે કોઈ લેણું હોય તો તે ચૂકતે થયા બાદ
જ તેમની ડીપોઝીટની રકમ મળવા પાત્ર થશે.
Putto
હોસ્ટેલ રેક્ટર