Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to SalesAccredited Grade "B" by NAAC
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
પરીક્ષા વિભાગ-૦૧ યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫
ફોન નં.: (૦૨૮૧) ૨૫૭૬૫૧૧ એક્સટે. નં.૭૩૬-૭૩૭-૭૩૮ / ફેક્સ નં. : (૦૨૮૧) ૨૫૮૬૪૧૧
ઈ-મેલ :
exam01@sauuni.ac.in
નં.ક્રમાંક/પરીક્ષા/૦૧/૮૩૯/૨૦૨૨
તા.૦૮/૦૭/૨૦૨૨
પરિપત્ર:-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંબંધીત કોલેજોનાં આચાર્યશ્રીઓ, યુનિવર્સિટી સંચાલીત સંબંધીત અનુસ્નાતક ભવનનાં અધ્યક્ષશ્રીઓને તેમજ સંબંધીત અનુસ્નાતક સંસ્થાઓના વડાઓને જણાવવાનુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ ના અન્વયેની આગામી તા.૧૯/૦૭/૨૦૨૨ થી શરૂ થતી રીમીડીયલ પરીક્ષાની વિગત નીચે મુજબ છે.
- યુનિવર્સિટીની પરીક્ષાઓનાં સમયે આપની સંસ્થા/કોલેજમાં અન્ય પરીક્ષાઓનુ આયોજન કરવુ નહી. આપની સંસ્થા/કોલેજ, યુનિવર્સિટીની પરીક્ષાઓની બેઠક વ્યવસ્થા માટે ખાલી રાખવાની રહેશે.
- આગામી જુન્-૨૦૨૨ માં લેવાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ દરમ્યાન સરકારશ્રી તરફ્થી સમયાંતરે જાહેર થયેલ Covid-19 અંતર્ગતની બાબતો ધ્યાને લેવાની રહેશે.
- સંબંધીત પરિક્ષાના સમયપત્રકમાં દર્શાવેલ વિગતો આખરી રહેશે.
> નિમ્નલિખિત વિગતો સંબધીત પરીક્ષાર્થીઓ, વ્યક્તિઓનાં ધ્યાન પર આવે તે રીતે પ્રસિધ્ધ કરવાં વિનંતી છે.
| SR NO | NAME OF EXAM (PORTAL) | SEM | EXAM START DATE | EXAM END DATE | DAY | EXAM TIME | |
|---|---|---|---|---|---|---|---|
| AM | PM | ||||||
| ARTS | |||||||
| 01 | B.A. (EXT/REG) (2016/2019) | 06 | 19-07-2022 | 26-07-2022 | 07 | 02:30 PM TO 5:00 PM | |
| 02 | B.A(EXT) | 02 | 19-07-2022 | 27-07-2022 | 08 | 10:30 AM TO 01:00 PM | |
| 03 | B.A. (I.D.) (2016/2019) | 06 | 19-07-2022 | 19-07-2022 | 01 | 02:30 PM TO 5:00 PM | |
| 04 | B.S.W. (2016/2019) | 06 | 19-07-2022 | 23-07-2022 | 05 | 02:30 PM TO 5:00 PM | |
| 05 | M.A.(EXT/REG) (2016/2019) | 04 | 19-07-2022 | 23-07-2022 | 05 | 02:30 PM TO 5:00 PM | |
| 06 | M.A.(EXT) | 02 | 19-07-2022 | 23-07-2022 | 05 | 10:30 AM TO 01:00 PM | |
| 07 | M.S.W. (2019) | 04 | 19-07-2022 | 23-07-2022 | 05 | 02:30 PM TO 5:00 PM | |
| BUSINESS MANAGEMENT | |||||||
| 08 | B.B.A. (2016/2019) | 06 | 19-07-2022 | 27-07-2022 | 08 | 02:30 PM TO 5:00 PM | |
| COMMERCE | |||||||
| 09 | B.COM.(EXT/REG) (2016/2019) | 06 | 19-07-2022 | 26-07-2022 | 07 | 10:30 AM TO 01:00 PM | |
| 10 | B.COM.(COM.SC.) (2016/2019) | 06 | 19-07-2022 | 26-07-2022 | 07 | 10:30 AM TO 01:00 PM | |
| 11 | B.COM(EXT) | 02 | 19-07-2022 | 27-07-2022 | 08 | 02:30 PM TO 5:00 PM | |
| 12 | M.COM.(EXT/REG) (2016/2019) | 04 | 19-07-2022 | 23-07-2022 | 07 | 10:30 AM TO 01:00 PM | |
| 13 | M.COM(EXT) | 02 | 19-07-2022 | 23-07-2022 | 05 | 02:30 PM TO 5:00 PM | |
| HOME SCIENCE | |||||||
| 14 | B.SC. (H.S.) (2016/2019) | 06 | 19-07-2022 | 25-07-2022 | 06 | 02:30 PM TO 5:00 PM | |
| 15 | M.SC. (H.S.) (2016) | 04 | 19-07-2022 | 25-07-2022 | 05 | 02:30 PM TO 5:00 PM | |
Page 1 of 2