Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
(ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત)
“જ્યોતિર્મય” પરિસર,
શ્રી બાલાજી મંદિરની સામે, સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ - 382 481.
E-mail : feedback@baou.edu.in Website : www.baou.edu.in
નં. બાઆંઓયુ/રજી/વહી/ 421 /2017
દિ. 21-03-2017
વંચાણે : (૧) સંબંધિત ફાઈલ પર માન. કુલપતિશ્રીની તા. 16-03-2017ના રોજની નોંધ અનુસાર.
જાહેરનામું
આથી સંબંધકર્તા સર્વેને જાણ માટે જાહેર કરવામાં આવે છે કે, વંચાણે : (૧) અનુસાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં Committee for Prevention of Sexual Harassment at Work Place કમિટીમાં નીચે દર્શાવેલ સભ્યશ્રીઓની તા. 16-03-2017 થી નિયુક્તિ કરવામાં આવે છે -
| ક્રમ | નામ | હોદ્દો |
|---|---|---|
| 1. |
ડૉ. અમી ઉપાધ્યાય
પ્રોફેસર અને નિયામકશ્રી, સ્કુલ ઓફ હ્યુમીનીટીઝ એન્ડ સોશીયલ સાયન્સીસ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. M: 9909973698 E-mail: ami.upadhyay@baou.edu.in |
અધ્યક્ષશ્રી |
| 2. |
ડૉ. આવા શુકલા
કાર્યકારી નિયામકશ્રી (એસ. એસ.) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. M: 9978440604 E-mail: awa.shukla@baou.edu.in |
સભ્યશ્રી |
| 3. |
ડૉ. અવનિ ત્રિવેદી
સભ્યશ્રી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. M: 9825524580 E-mail : avani.trivedi@gmail.com |
સભ્યશ્રી |
| 4. |
ડૉ. મંદાબેન પરીખ
રૂરલ ડેવલોપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ૪૧૧/૧, એસ.જી. રોડ, પ્રોટન બિઝનેશ સ્કૂલની પાછળ, અમદાવાદ. M: 9825611285 E-mail : mrparikh@gmail.com |
સભ્યશ્રી |
| 5. |
શ્રીમતિ શ્રુતિબેન પાઠક
ફાયનાન્સ ઓફિસર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. M: 7574807814 E-mail : shruti.pathak@baou.edu.in |
સભ્યશ્રી |
| 6. |
ડૉ. પ્રિયાંકી વ્યાસ
એસોસિએટ પ્રોફેસર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. M: 7034852682 E-mail: priyanki.vyas@baou.edu.in |
સભ્યશ્રી |