Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

મુખ્ય શિક્ષક ભરતી વર્ષ 2016-17

મુખ્ય શિક્ષક ભરતી - 2016-17 જિલ્લા/નગર પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવારોને કોલ-લેટર મેળવવા માટેની સૂચના

ચોથો તબક્કો

  1. જિલ્લા/નગર પસંદગી કાર્યવાહી માટે મેરીટમાં આવતાં ઉમેદવારો તા.30/03/2017ના રોજ 20-00 કલાકથી ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે. ઉમેદવારને અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહી.
  2. ઉમેદવારોને જિલ્લા/નગર પસંદગી માટે તા.03/04/2017 ના રોજ રૂબરૂ બોલાવેલ છે.
  3. નીચે દર્શાવેલ કેટેગરીના જણાવેલ મેરીટમાં આવતા ઉમેદવારો ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે.
કેટેગરી
બીન અનામત
(General)
66.99 % (બિન અનામત પુરૂષ સિવાય)
  1. ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/સેમેસ્ટર/પ્રયત્નની તમામ માર્કશીટ/પ્રમાણપત્ર અને શિક્ષણ વિભાગના તા.16/05/2012ના જાહેરનામા મુજબ અનુભવ અંગેના જરૂરી તમામ આધાર પુરાવાની અસલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે.

નોંધ:- જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને મુખ્ય શિક્ષક ભરતી પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સુધી તમામ ઉમેદવારોને દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.