Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

(4) સંસદની રચના (5) રાષ્ટ્રપતિની સત્તા (6) રાજ્યપાલની સત્તા (7) ન્યાયતંત્ર
(8) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
(9) એટર્ની જનરલ (10) નીતિ આયોગ (11) પંચાયતી રાજ (12) નાણાં પંચ (13) બંધારણીય
તથા વૈધાનિક સંસ્થાઓ – ભારતનું ચૂંટણીપંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય લોક સેવા
આયોગ, કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા
લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગ

6. સામાન્ય બૌધ્ધિક કસોટી

7. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી

8. ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહ્ત્વના બનાવો

(તબક્કા-1 માં સફળ થયેલ ઉમેદવારો માટેજ)

તબક્કો-2 પર્સનલ ઇન્ટરવ્યુ (50 ગુણ)

સ્થળ: સર્વ વિદ્યાલય કડી કેમ્પસ, સેકટર-23, ગાંધીનગર

વયમર્યાદા:- 21 વર્ષ (લઘુત્તમ)

શૈક્ષણિક લાયકાત: સ્નાતક

સોમ થી શનિ સુધીના કોચીંગ વર્ગો.(કોચીંગ નો અંદાજિત સમયગાળો – 3 માસ )

સુવિધાઓ: સંસ્થામાં તમામ પ્રકારની અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

ફી નું ધોરણ:- ટ્યુશન ફી – Rs.10,000

સંપર્ક: મમતા IAS ટ્રેનિંગ સેન્ટર, ગાંધીનગર

આર.એન લલિતકલા એકેડેમીના બીજે માળે, સર્વ વિદ્યાલય કડી કેમ્પસ,

ઘ-રોડ, સેક્ટર-23, ગાંધીનગર

(O)079-23248008

સમય: સવારે ૧૦ થી સાંજે ૬(સોમ થી શનિ)