Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

મુદા નં. ૪(૧) (ખ)(૭) : નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં નાગરિકો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન કોઇ વ્યવસ્થાની વિગતો :-

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ મુખ્યત્વે સને ૧૯૪૯ના મુંબઇ પ્રાંતિય મહાનગરપાલિકાઓના અધિનિયમની જોગવાઇઓ અનુસાર સદરહું અધિનિયમમાં જણાવ્યા અનુસાર સામાન્ય સભા, સ્થાયી સમિતિ તથા સમાજ કલ્યાણ અને આનંદ પ્રમોદ સાંસ્કૃતિક સમિતિ દ્વારા નીતિ વિષાયક નિર્ણયો લેવામાં આવે છે અને તે મુજબ તેનું કમિશનરશ્રી અને તેમના તાબા હેઠળના અધિકારીઓ દ્વારા તેનું અમલીકરણ કરવામાં આવે છે. અત્રેનું ખાતું સુરત મહાનગરપાલિકાના જાહેર સત્તા મંડળ સાથે સંયુકત છે અલાયદી માહિતી નથી.