Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એપ્રિલ-2018 માં લેવાયેલ માસ્ટર ઑફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ સત્ર-4 (ફાઈનલ) તથા સત્ર-3 રીપીટર ની સત્રાંત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.
માસ્ટર ઑફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ સત્ર-4 (ફાઈનલ)
| વિશેષ યોગ્યતા | : | 11606108, | 11606115, | 11606118, | 11606119, | 11606121, | 11606122. |
| પ્રથમ વર્ગ | : | 11606101, | 11606102, | 11606103, | 11606110, | 11606111, | 11606112, |
| 11606113, | 11606116, | 11606117, | 11606120. | ||||
| દ્વિતીય વર્ગ | : | 11606106. | |||||
| અનામત | : | ---- | |||||
| સત્ર નામંજૂર / રદ | : | 11606105. |
માસ્ટર ઑફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ સત્ર-4 (ફાઈનલ) : કુલ જાહેર પરિણામ 100 %
માસ્ટર ઑફ યૌગિક આર્ટ એન્ડ સાયન્સ સત્ર-3 (રીપીટર)
ઉત્તીર્ણ : 11606102, 11606106, 11606120.
નોંધ : (1) આ પરિણામ મહાદેવ દેસાઈ સમાજસેવા, અમદાવાદ સંકુલના નોટિસબોર્ડ ઉપર મૂકવામાં આવેલું છે.
(2) ગુણપત્ર તૈયાર થયેથી મહાવિદ્યાલય/વિભાગમાં મોકલી આપવામાં આવશે.
(3) ગુણની ફેરગણતરી માટેની વિષયદીઠ ફી રૂ. 100-00 તથા ઉત્તરવહીની ફેરતપાસન વિષયદીઠ ફી રૂ. 250-00 છે. ગુણપત્ર ફીના રૂ. 200-00 અલગ ભરવાના રહેશે. આ અંગેનું અરજીપત્ર મુખ્ય કાર્યાલય, પૂછપરછ વિભાગમાંથી મળશે. ભરેલ અરજીપત્રની ચકાસણી પરીક્ષા વિભાગમાં કરાવવી. અરજીપત્ર સ્વીકારવાની છેલ્લી તા. 25/06/2018 છે.
(4) પૂરી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોએ પદવી પ્રમાણપત્ર લેવા માટેનું અરજીપત્ર ઓન લાઈન તા. 01/08/2018 થી તા. 16/08/2018 સુધી નિયત ફી અને તે પછીથી તા. 20/08/2018 સુધી નિયત ફી ઉપરાંત મોડાઈ ફી ભરીને મુખ્ય કાર્યાલય, પૂછપરછ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-380014ને મોકલાવી આપવું. ગેરહાજર રહેનારને પદવી પ્રમાણપત્ર આપવામાં આવતું નથી.
(5) અનામત પરિણામ અંગે વિદ્યાર્થીએ પરીક્ષા વિભાગનો રૂબરૂ સંપર્ક કરવો.
પરીક્ષા વિભાગ
તા. 14/06/2018
(ડૉ. સર્જેન્દ્ર ખીમાણી)
કુલસચિવ
AD_April_2016 Result