Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
ધરાવતી હશે તેટલાની ઉપસ્થિતિમાં પછી તેઓના જ ભાવપત્રકના ટેન્ડર કવર ખોલવામાં આવશે. તે પૂર્વે બાકીના સંબંધિતોને તેઓના ભાવપત્રકના ટેન્ડર કવર રૂબરૂમાં અથવા ટપાલથી પરત કરાશે. આ કામગીરી એક જ દિવસે અથવા અલગ અલગ દિવસોએ કરી શકાશે. જેની દરેક ટેન્ડર રજૂ કરનાર પાર્ટીને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. મંજૂર થયેલ ભાવપત્રકમાં ટોલ ટેક્સ સબંધિત પાર્ટીએ ચુકવવાનો રહેશે.
- કચેરી દ્વારા જે પ્રકારના વાહન મંગાવવામાં આવે તે જ પ્રકારના વાહન જણાવેલ સ્થળે પુરા પાડવાના રહેશે.
- વાહનના ડ્રાઇવર નિર્વ્યસની હોવા જરૂરી છે.
- ડ્રાઇવર નિયત લાયકાત અને ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવતો હોવો જોઇએ.
- એજન્સી દ્વારા પુરા પાડવામાં આવતાં વાહનો નિયત સરાકારી ધારા ધોરણ અનુસારના પાર્સિંગની શરતો પરીપૂર્ણ કરતાં અને વિમા/પી.યુ.સી તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇએ.
- વાહનની નિયમિત સફાઇ,સર્વિસ તથા યોગ્ય જાળવણી રાખવાની રહેશે તેમજ કોઇ યાંત્રિક ખામી ન રહે તેની તકેદારી રાખવાની રહેશે. જો કોઇ સંજોગોમાં પુરૂ પાડવામાં આવેલ વાહન ઉપલબ્ધ ના થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રહેશે.
- કચેરીને પુરા પાડવામાં આવતું વાહન સારી હાલતમાં હોવું જોઇએ,વાહનનું આર.ટી.ઓ રજીસ્ટ્રેશન તા.01/01/2013 બાદનું જ હોવું જોઇએ. વાહન ચાલકે વાહન સાફ સફાઇ કરી ચોખ્ખું રાખવાનું રહેશે અને દરેક સમયે મુસાફરી માટે તૈયારી રાખવાની રહેશે.
- ઉચ્ચક માસિક કિ.મી.ના કિસ્સામાં જો કોઇ માસમાં ઉચ્ચક નક્કી કરેલ કિ.મી. કરતાં ઓછો વપરાશ થયેલ હશે તો બાકી રહેલ કિ.મી.ત્યારબાદના માસમાં ઉમેરવાના રહેશે.
- કચેરીના કામકાજના દિવસો તથા જાહેર રજાના દિવસો દરમિયાન તથા કચેરીને જ્યારે પણ (દિવસે અથવા રાત્રે) વાહન મંગાવવામા આવે ત્યારે બીનચુક તથા સમયસર માગ્યા મુજબના સ્થળે પહોંચાડવાનું રહેશે.
- ભાડેથી રાખેલ વાહનના રજુ થયેલ બીલો જી.એસ.ટી નંબર તથા પાન નંબર વાળા હોવા ફરજીયાત છે.
- એજન્સી દ્વારા ભરવામાં આવતાં ભાવ તમામ પ્રકારના ટેક્ષ સાથેના રહેશે કોઇપણ ટેક્ષ અથવા સર્વિસ ટેક્ષ અલગથી આપવામાં આવશે નહી.
Computer Name : F:\PRO1BACKUPFINAL\2016-PRO
TENDER PROSCESS-2016.doc
4