Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
રાજકોટ શહેરના ગરીબ યુવાનો, યુવતીઓ વિના મૂલ્યે તાલિમ અને રોજગારી મેળવવા સંપર્ક કરો
Rajkot Municipal Corporation logo
રાજકોટ મહાનગરપાલિકા સંલગ્ન
દીનદયાળ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન(DAY-NULM) હેઠળ
કૌશલ્ય તાલિમ અને સ્થળ નિર્ધારણ દ્વારા રોજગાર ઘટક અંતર્ગત
Gujarat Urban Livelihood Mission (GULM) logo
આ યોજનાનો લાભ કોણ લઇ શકે :-
- BPL કાર્ડ ધારકો અથવા BPLનો દાખલો
- અમૃતમ્ યોજના કાર્ડ
- અમૃતમ્ વાત્સલ્ય યોજના કાર્ડ
- આવાસ યોજનાના લાભાર્થી
- કુલ બેઠકના ૨૫% SC, ST, વિકલાંગ, લઘુમતી તથા મહિલાઓ
તાલિમ કોર્ષ, કોર્ષની પાત્રતા તથા હાલ ચાલતા કોર્ષના સ્થળની વિગતો નીચે મુજબ છે.
| ક્રમ | કોર્સનું નામ | શૈક્ષણિક લાયકાત | સંસ્થાનું નામ | તાલિમ સ્થળ | કોન્ટેક્ટ પર્સનનું નામ અને નં. |
|---|---|---|---|---|---|
| ૧ | એકાઉન્ટીંગ | ધો. ૧૨ પાસ | વાત્સલ્ય એજ્યુ. & ચેરીટેબલ ટ્રસ્ટ |
વૃંદાવન, જી પાન સામે,
વાણીયાવાડી મેઈન રોડ, રાજકોટ |
જયશ્રીબેન કાચા
૮૪૬૦૩૪૫૨૩૪ જયદીપભાઈ કાચા ૮૮૦૪૮૧૮૧૫૧ |
| બ્યુટી થેરાપી એન્ડ હેર સ્ટાટ્લીંગ લેવલ-૧ | ધો. ૧૦ પાસ | ||||
| ટેયલરીંગ (બેઝિક સોઈગ મશીન ઓપરેટર) | ધો. ૫ પાસ | ||||
| ફ્રન્ટ ઓફીસ કમ રીસેપ્નીસટ | ધો. ૧૦ પાસ | ||||
| સેલ્સ પર્સન (રીટેલ) | ધો. ૧૦ પાસ | ||||
| સ્ટીચર એન્ડ વિલઓવર(સોફ્ટ ટોય) | ધો. ૫ પાસ | ||||
| ૨ | એકાઉન્ટ યુઝીંગ ટેલી | ધો. ૧૦ પાસ | સૌરાષ્ટ્ર ઇન્ફોટેક |
ત્રિશા કોમ્પલેક્ષ, બીજા માળે,
ચંદન સુપર માર્કેટ પાસે, અમીન માર્ગ, રાજકોટ |
દક્ષેશભાઈ પંડ્યા
૯૪૨૭૨૨૦૩૦૧ ૦૨૮૧-૨૫૭૬૬૪૭ |
| કોમ્યુટર હાર્ડવેર આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| કોમ્યુટર નેટવર્ક આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| વેબ ડીઝાઈન એન્ડ પબ્લીશિંગ આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| એકાઉન્ટીંગ | ધો. ૧૨ પાસ | ||||
| સ્પોકન ઈંગ્લીશ એન્ડ કોમ્યુનિકેશન સ્કીલ | ધો. ૭ પાસ | ||||
| સ્મોલ ઓફીસ/હોમ ઓફીસ કો ઓર્ડીનેટર | સ્નાતક | ||||
| સોફ્ટ સ્કીલસ ફોર બેઝ લાઈન સ્ટાફ ઇન સર્વિસ સેક્ટર | ધો. ૫ પાસ | ||||
| ૩ | સ્પોકન ઈંગ્લીશ એન્ડ કોમ્યુનિકેશન સ્કીલ | ધો. ૭ પાસ | મેમરી ચેરીટેબલ ટ્રસ્ટ |
રુદ્ર ૨ ની સામે, એ.જી.
ક્વાટર, યુનિવર્સિટી ગેટ પાસે, રાજકોટ |
ઓજસભાઈ માંકડ
૯૮૨૫૧૯૫૯૦૦ ૦૨૮૧-૨૫૬૧૧૧૮ નૈનેશભાઈ નાનાણી ૯૧૭૩૮૪૪૩૬૮ |
| એનીમેશન એન્ડ મલ્ટીમીડિયા આસીસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| જુનિયર ફાઈનાન્સ અસોસિએટ | સ્નાતક | ||||
| ફાઈનાન્સ અસોસિએટ | સ્નાતક+BSC104 | ||||
| સેલ્સ પર્સન (રીટેલ) | ધો. ૧૦ પાસ | ||||
| એકાઉન્ટ યુઝીંગ ટેલી | ધો. ૧૦ પાસ | ||||
| ૪ | કોમ્યુટર હાર્ડવેર આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | નવજીવન ટ્રસ્ટ |
કાલાવડ રોડ, પ્રેમ મંદિર
પાસે, રાજકોટ |
સાજીદખાં એફ. પઠાણ
૮૫૩૦૧૪૦૭૮૫ પુજાબેન મકવાણા ૯૭૩૭૪૫૫૫૩૧ |
| ડી.ટી.પી. & પ્રિન્ટ પબ્લીશિંગ આશીસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| ટેઈલર (બેઝીક સ્યુઈંગ ઓપરેટર) | ધો. ૫ પાસ | ||||
| બેડ સાઈડ આસીસ્ટન્ટ | ધો. ૮ પાસ | ||||
| સી.એન.સી. ટર્નિંગ | ધો. ૧૦ પાસ | ||||
| કમ્પ્યુટર હાર્ડવેર આસીસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| ૫ | ઇન્ટીગ્રેટેડ કોર્સ ઇન હેર સ્કીન એન્ડ મેક અપ | ધો. ૮ પાસ | માનવ કલ્યાણ મંડળ |
ગીનીઝ બ્યુટી પાર્લર,
પરિમલ સોસાયટી, આકાશવાણી ચોક, રાજકોટ |
મુકેશભાઈ મેરજા
૯૪૨૬૭૩૭૨૭૩ ૦૨૮૧૨૫૭૯૨૦૯ |
| ૬ | ફેશન ડીઝાઇન | ધો. ૧૨ પાસ | શ્રી મનમંદિર એજ્યુકેશન ટ્રસ્ટ |
ગોંડલ હાઈ વે, પરિન
ફર્નીચર પાછળ, વાવડી, રાજકોટ |
પીયુશભાઈ
૯૪૨૭૭૨૪૨૫૩ ૦૨૮૧-૨૪૮૧૭૫૧ |
| એકાઉન્ટ યુઝીંગ ટેલી | ધો. ૧૦ પાસ | ||||
| કોમ્યુટર હાર્ડવેર આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| કોમ્યુટર નેટવર્ક આસિસ્ટન્ટ | ધો. ૧૦ પાસ | ||||
| બેડ સાઈડ આસીસ્ટન્ટ | ધો. ૮ પાસ | ||||
| બેઝીક એનાટોમી ફીઝીક્સ | ધો. ૧૦ પાસ |
ક્રિષ્ના કોમ્પ્લેક્ષ,
પહેલો માળ, આજીડેમ ચોકડી, રાજકોટ |
|||
| CNC ટર્નીંગ | ધો. ૧૦ પાસ | ||||
| ક્વોલીટી ઇન્સપેક્ટર | ધો. ૮ પાસ |
નુતન સ્કુલ, એ. જે. સ્ટીલ
સામે, દૂધસાગર રોડ, રાજકોટ |
નોંધ:- વધુ માહિતી માટે પ્રોજેક્ટ શાખા, પ્રથમ માળ, મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાના મૌવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.