Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

www.gujaratstudy.com

ગુજરાતી તરજૂમો

પ્ર.૧ સમાજશાસ્ત્રનો અર્થ આપી, તેના અભ્યાસક્ષેત્રની ચર્ચા કરો. (૧૮)

અથવા

પ્ર.૧ સમાજશાસ્ત્રની ઉપયોગિતા અને મર્યાદાઓની ચર્ચા કરો.

પ્ર.૨ નવજાગૃતિ એટલે શું? નવજાગૃતિના લક્ષણો સમજાવો. (૧૭)

અથવા

પ્ર.૨ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસના પાસાઓની ચર્ચા કરો.

પ્ર.૩ સમાજશાસ્ત્રનો માનવશાસ્ત્ર અને ઇતિહાસ સાથેનો સંબંધ સ્પષ્ટ કરો. (૧૭)

અથવા

પ્ર.૩ સમુદાયનો અર્થ આપી, સમુદાયના લક્ષણો સમજાવો.

પ્ર.૪ ટૂંકનોંધ લખો. (ગમે તે બે) (૧૮)

૧. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનું સ્વરૂપ.

૨. સમાજ અને સમુદાય વચ્ચેનો તફાવત.

૩. સમાજની લાક્ષણિકતાઓ.

૪. સમાજની સામાજિક જરૂરીયાતો.

X = X = X