Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to SalesSAURASHTRA UNIVERSITY
P.G.T.R. Section,
Main Office, 1
st
Floor,
University Road,
Rajkot - 360 005(Gujarat)
Phone No. : 2578501
Fax:(0281)2586983
www.saurashtrauniversity.edu
Re-Accredited Grade'A' by NAAC
પરિપત્ર :-
આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મેડીકલ કોલેજોના ડીનશ્રીઓને જણાવવામાં આવે છે કે આપની કોલેજમાં ચાલતા અનુસ્નાતક ડીગ્રી / ડિપ્લોમાં અભ્યાસક્રમો અન્વયે Medical Council of India New Delhiના પત્રક્રમાંક MCI-201(34)/2014-IMR/ Dt.11-08-2014ના પત્ર અન્વયે યોગ્ય કાર્યવાહી કરવાની થાય છે.
બિડાણ :-(૧) ઉપર મુજબ
કુલસચિવ
ક્રમાંક/પીજીટીઆર/૧/૪૬૬/૨૦૧૫
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યાલય
યુનિવર્સિટી કેમ્પસ,
યુનિવર્સિટી રોડ,
રાજકોટ તા. ૧૧/૦૨/૨૦૧૫
પ્રતિ,
(૧) ત્રણેય મેડીકલ કોલેજના ડીનશ્રી,
(૨) તબીબી વિદ્યાશાખાના ડીનશ્રી,
નકલ/સાદર રવાના :-
(૧) માન. કુલપતિશ્રીના / કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી
(૨) કોમ્પ્યુટર સેન્ટર, "MCI પરીપત્ર" શિર્ષક અંતર્ગત આ પરીપત્ર પ્રસિધ્ધ કરવા.