Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, પરીક્ષા વિભાગ,
ગાંધીનગર.
શાખા : એ.બી.સી ની કામગીરી
| શ્રી પી.સી.ઠાકોર, મુખ્ય કારકુન, ABC શાખાના વડા તરીકે કામગીરી | ||
|---|---|---|
| કર્મચારીઓના નામ | શાખા | ફાળવેલ જિલ્લા |
| શ્રીમતી એસ.એમ.સીકલીગર (સિ.કા.) | A | અમદાવાદ શહેર(50), અમદાવાદ ગ્રામ્ય(51), ગાંધીનગર (55), બનાસકાંઠા (60), મહેસાણા (63), સાબરકાંઠા (67), સુરેન્દ્રનગર (69), પાટણ (77), અરવલ્લી (80) |
| શ્રી જે.ડી.બારીયા (જૂ.કા.) | ||
| શ્રી કે.એમ.લીમ્બાચીયા (જૂ.કા.) | ||
| શ્રીમતી જે.એસ.પારેખ (સિ.કા.) | B | ખેડા(54), આહવા(ડાંગ)(58), ભરૂચ(61), વડોદરા(65), વલસાડ(66), સુરત(68), દમણ(71), દાદરાનગર હવેલી(72), આણંદ(73), દાહોદ(75), નર્મદા(76), નવસારી(78), તાપી (79), છોટા-ઉદેપુર(82), મહીસાગર(85) |
| શ્રી આઈ.સી.પરમાર (જૂ.કા.) | ||
| શ્રીમતી એસ.આર.જાની (સિ.કા.) | C | અમરેલી(52), કચ્છ(53), જામનગર(56), જૂનાગઢ(57), દીવ(70), પોરબંદર(74), દેવભૂમિ દ્વારકા(83), ગીર સોમનાથ(84), મોરબી(86) |
| શ્રીમતી પી.સી.ગોસ્વામી (જૂ.કા.) | ||
- ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ જી.આઈ.પી.એલ. મારફતે ઓફીસને મોકલેલ ડેટામાં સેન્ટર ચેક કરવાની કામગીરી ખોટા સેન્ટર હોય તો તેમાં સુધારો કરી જી.આઈ.પી.એલ.માં સાચો સેન્ટર કરવા માટે આપવાની કામગીરી.
- એજન્સી તરફથી આવેલ સ્કૂલ કંટ્રોલ એટલે કે સ્કૂલવાઈઝ ઉમેદવારની સંખ્યા, કેન્દ્રમાં નવી શાળાઓના ફાળવેલ તમામ ઈન્ડેક્ષ નંબરના આવેદનપત્રો ભરાઈને આવે છે કે નહી તે ચકાસવાની કામગીરી.
- વિકલાંગ ઉમેદવારોની માહીતીની ચકાસણી કરવી તથા જે ઉમેદવારોના પ્રમાણપત્રો ન હોય તેવા ઉમેદવારોના પ્રમાણપત્રો મંગાવવા તથા ટકાવારી ચેક કરવામાં મદદરૂપ.
- ઓનલાઈન ફોર્મ ભરાવ્યા બાદ શાળા દ્વારા આપેલ સુધારા એજન્સીમાં જઈ સુધારો કરવાની કામગીરી.
- લેટ આવેદનપત્રોની નોંધ કરવી લોટ પેપર બનાવવા અને એજન્સીમાં મોકલવાની કામગીરી ફી રસીદ મોકલવાની કામગીરી તથા ફી રસીદમાં આવેલ વિષયોના સુધારા કરી જે તે ઝોનલ અધિકારીશ્રીને ત્રણ નકલમાં પત્રો લખી તે ઉમેદવારની બેઠક વ્યવસ્થા કરવી તથા પ્રશ્નપત્રો ઉમેદવારને મળે તે માટેની કામગીરી.
- શાખામાં આવેલ ફીના તમામ ડી.ડી. નોંધણી કરી મોકલવાની કામગીરી.
- ફી રસીદ મોકલવાની કામગીરી તથા ફી રસીદમાં આવેલા વિષયના સુધારા તથા નામ-જન્મતારીખના સુધારા કરવા.
- જે ઉમેદવારો તથા શાળાને સીટ નંબર ન મળ્યા હોય તેવી શાળાના ઉમેદવારોને એડીશનલ નંબર આપવા.