Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

Re-Accredited Grade 'B'++ By NAAC (CGPA:2.84) and Grade "A" by KCG (CGPA:3.02)

શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત

Logo of Dr. Virambhai Rajabhai Girls' College Porbandar, featuring a stylized book and flame.
Logo of Dr. Virambhai Rajabhai Girls' College Porbandar, featuring a stylized book and flame.

ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા

આર્ટ્સ, કોમર્સ, હોમસાયન્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મહિલા કોલેજ, પોરબંદર

ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહાવિદ્યાલય, પોરબંદર

UGC No. F.8-121/89 (CPP.I) Dated 14-08-1993 • BKNMU : 4102002/2016 • Sau. Uni. Code : 22005 • D.E. College Code : 73 • D.E. Grant Code : 264 • D.E. Zone Code : 94

રેફ.નં./વિઆરજી/ ૪૨૬ /૧૯

તા.૧૩/૦૯/૨૦૧૯

પ્રતિ

શ્રીમાન આચાર્યશ્રી/અધ્યક્ષશ્રી

વિષય:- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ આંતર કોલેજ ક્રિકેટ (બહેનો) સ્પર્ધા બાબત

આદરણીય સાહેબશ્રી,

સવિનય જણાવવાનું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢ આયોજીત આંતર કોલેજ ક્રિકેટ (બહેનો)ની સ્પર્ધાનું સંચાલન કરવાની જવાબદારી અમારી કોલેજને સોંપવામાં આવેલ છે. આ માટે આપે નીચે જણાવેલ વિગત પ્રમાણેની લેખિત એન્ટ્રી તારીખ ૩૦/૦૯/૨૦૧૯ સુધીમાં પહોંચતી કરવા વિનંતી.

સ્પર્ધાનું નામ સ્પર્ધા તારીખ સ્પર્ધા સમય સ્પર્ધા સ્થળ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ
આંતર કોલેજ ક્રિકેટ (બહેનો) સ્પર્ધા ઓક્ટોબર માસમાં, આવેલ એન્ટ્રી પ્રમાણે ડ્રો માં બતાવવામાં આવશે ડ્રો માં બતાવવામાં આવશે કોલેજ કેમ્પસ તથા ડ્રો માં બતાવવામાં આવશે છેલ્લી તારીખ
૩૦/૦૬/૨૦૧૯

સુચના :-

૧. એન્ટ્રી લેખીતમાં ૩૦/૦૯/૨૦૧૯ સુધીમાં કોલેજ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે.

૨. એન્ટ્રી આવ્યા બાદ ટેકનીકલ કમીટી સમક્ષ ડ્રો પાડવામાં આવશે.

૩. ભાગ લેનાર કોલેજોને ડ્રોની નકલ મોકલવામાં આવશે અને તેમાં સ્પર્ધા તારીખ, સમય તથા સ્થળ દર્શાવવામાં આવશે.

૪. સ્પર્ધા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા બી.સી.સી.આઈ. ના નિયમો પ્રમાણે રમાડવામાં આવશે.

૫. ડાયરેક્ટ સિલેક્શન માટે જે કોલેજે લેખીતમાં એન્ટ્રી મોકલેલ હશે તેમને જ ડાયરેક્ટ સિલેક્શન માટે બોલાવવામાં આવશે અને ડાયરેક્ટ સિલેક્શનમાં ચારથી વધુ ખેલાડીઓને મોકલવા નહીં.

૬. એલીજીબીલીટી ફોર્મ સ્પર્ધા પહેલા જમા કરાવવાના રહેશે.

૭. એલીજીબીલીટી ફોર્મ સાથે લીવીંગ સર્ટી, ધોરણ-૧૦ થી બધી જ માર્કશીટની નકલ, ફી રીસીપ્ટ, બે ફોટા તથા આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે તથા ફોટા ઉપર પ્રિન્સિપાલશ્રીના સહી-સિક્કા હોવા જરૂરી છે.

૮. સ્પર્ધા સમયે આઈ-કાર્ડ સાથે રાખવાનું રહેશે.

૯. દરેક ખેલાડીઓએ ક્રિકેટને અનુરૂપ ગણવેશ પહેરવો ફરજીયાત છે. (સફેદ)

૧૦. એન્ટ્રી ફી, અમ્પાયર ચાર્જ, બોલ ચાર્જ તથા ગ્રોઉન્ડમેન ચાર્જ સ્પર્ધા સમયે જમા કરવાના રહેશે.

સંપર્ક તથા વધુ માહિતી માટે:-

H. P. Kagathara (Signature)

પ્રા. એચ. પી. કગથરા

૮૮૭૯૧૨૦૩૧૪

(શા.શિ. અધ્યાપકશ્રી)

આચાર્યશ્રી

ડો. વી.આર. ગોઢાણિયા મહિલા કોલેજ
પોરબંદર

નકલ રવાના : ૧.) કુલપતિશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

૨.) III /C શા.શિ. નિયામકશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

૩.) આચાર્યશ્રી, સંલગ્ન કોલેજો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

૪.) અધ્યક્ષશ્રી, યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

૫.) મુખ્ય હિસાબી અધિકારીશ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

એમ.જી.રોડ, ખીજડી પ્લોટ, પોરબંદર - ૩૬૦ ૫૦૫ ફોન : (ઓ) (૦૨૮૬) ૨૨૪૭૭૦૯, (પી) ૨૨૪૬૮૬૬

Website : www.drvrginstitute.org, E-mail : drvrgodhaniaihl@rediffmail.com