Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesએક્ઝિક્યુટિવ કાઉન્સીલની બેઠકનો અહેવાલ
આઇ.આઇ.ટી.ઈ ખાતે આજ રોજ તા. 27/12/2019 ના રોજ બપોરે- 4:00 કલાકે માન. કુલપતિશ્રીની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કાઉન્સીલની બેઠક મળેલ હતી, જેમાં નીચેના સભ્યો હાજર રહેલ હતા.
| • ડૉ. હર્ષદ પટેલ, કુલપતિશ્રી | ચેરમેન |
| • ડૉ. કલ્પેશ પાઠક, સભ્ય, એકેડેમીક કાઉન્સીલ | સભ્ય |
| • ડૉ. એચ. બી. પટેલ, સભ્ય, એકેડેમીક કાઉન્સીલ | સભ્ય |
| • શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, મુખ્ય હિસાબી અધિકારી | સભ્ય |
| • ડૉ. મધુસુદન મકવાણા, કુલસચિવ | સભ્ય-સચિવ |
આ બેઠકમાં નીચેના સભ્યો ગેરહાજર રહેલ હતા.
| • સેક્રેટરી, શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અથવા તેમના પ્રતિનિધિ | સભ્ય |
| • સેક્રેટરી, નાણાં વિભાગ, ગુજરાત રાજ્ય અથવા તેમના પ્રતિનિધિ | સભ્ય |
| • કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અથવા તેમના પ્રતિનિધિ | સભ્ય |
મિટિંગની શરૂઆતમાં મેમ્બર સેક્રેટરી તથા રજીસ્ટ્રાર દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સીલની યુનિવર્સિટીની આ બેઠકમાં સર્વે સભ્યશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને અને મિટિંગનું કામકાજ શરૂ કરવામાં આવેલ હતું.
એજન્ડા-૧: આઈ.આઈ.ટી.ઈ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલની તા.૨૪/૧૦/૨૦૧૯ નાં રોજની મીટીંગમાં ઠરાવ નં. ૮ થી થયેલ નિર્ણય અન્વયે આઈ.આઈ.ટી.ઈ.નાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના ભરતી અંગેના રેગ્યુલેશન તથા રજા અંગેના નિયમો તૈયાર કરેલ છે. શિક્ષણ વિભાગના તા. ૦૪/૦૯/૨૦૧૯ અન્વયે અને તા.૨૧/૧૨/૨૦૧૯ના રોજ કે.સી.જી., અમદાવાદ ખાતે માન. અગ્રસચિવ (ઉચ્ચ શિક્ષણ)નાં અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીનાં સ્ટેચ્યુટસ/ઓર્ડીનન્સ વગેરેમાં સુધારાની દરખાસ્ત સંદર્ભેની મીટીંગમાં થયેલ ચર્ચા અનુસાર રાજ્યની દરેક યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવા હેતુ યુનિવર્સિટીના સ્ટેચ્યુટસ/ઓર્ડીનન્સ વગેરેમાં સુધારો કરી શિક્ષણ વિભાગને મોકલી આપવાનો રહે છે. આ હેતુ ચર્ચા અને નિર્ણય હેતુ રજૂ.
ઠરાવ-૧: આઈ.આઈ.ટી.ઈ.ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલની તા.૨૪/૧૦/૨૦૧૯ નાં રોજની મીટીંગમાં ઠરાવ નં. ૮ થી થયેલ નિર્ણય અન્વયે આઈ.આઈ.ટી.ઈ.નાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના ભરતી અંગેના રેગ્યુલેશન તથા રજા અંગેના નિયમો તૈયાર કરેલ છે જેમાં,
- Indian Institute of Teacher Education (Appointment of Teaching & other Academic Posts) Regulations 2019
- Indian Institute of Teacher Education (Appointment of Non-Teaching Posts) Regulations 2019
- Indian Institute of Teacher Education (Leave for Teaching Staff) Rules 2019
Delw
1
Scanned with CamScanner