Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

HIPAA સંશોધન અધિકૃતતા

E. સંશોધન માટે મારી વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી કેવી રીતે શેર કરવામાં આવશે?

જો તમે આ અભ્યાસમાં રહેવા માટે સંમત થાઓ છો, તો સંશોધન ટીમ નિગ્નલિખિત પ્રકારે તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી શેર કરી શકે છે:

  1. સંશોધન કરવા માટે
  2. તેને U.S. અથવા અન્ય દેશોના સંશોધકો સાથે શેર કરવા માટે;
  3. ભવિષ્યના અભ્યાસની રચના સુધારવા તેનો ઉપયોગ કરવા માટે;
  4. તેને પ્રાયોજકના વ્યવસાયિક ભાગીદારો સાથે શેર કરવા માટે; અથવા
  5. નવી દવાઓ અથવા સ્વાસ્થ્ય સંભાળ ઉત્પાદનો માટે મંજૂરી મેળવવા U.S. અથવા વિદેશી સરકારી એજન્સીઓ સાથે અરજીઓ ફાઇલ કરવા માટે.

F. શું મારે આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની જરૂર છે?

ના, તમારે આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાની જરૂર નથી. જો તમે આ દસ્તાવેજ પર હસ્તાક્ષર ન કરો તો તમને સમાન નૈદાનિક સંભાળ પ્રાપ્ત થશે. જો કે, જો તમે દસ્તાવેજ પર હસ્તાક્ષર ન કરો, તો તમે આ સંશોધન અભ્યાસમાં ભાગ લઈ શકશો નહીં.

G. વૈકલ્પિક સંશોધન પ્રવૃત્તિ

આમાં કોઈ વૈકલ્પિક સંશોધન પ્રવૃત્તિઓ નથી.

જે સંશોધનમાં હું ભાગ લેવા માટે સંમત થઇ રહ્યો/રહી છું તે વધારાની વૈકલ્પિક સંશોધન પ્રવૃત્તિ, જેમ કે ડેટાબેઝ બનાવવો, એક પેશી રીપોઝીટરી અથવા અન્ય પ્રવૃત્તિઓ, જેમ મને સૂચિત સંમતિ પ્રક્રિયામાં સમજાવવામાં આવ્યું હતું, ધરાવે છે, હું સમજું છું કે આ પ્રવૃત્તિઓ માટે મારી માહિતી શેર કરવા માટે સંમત થવું કે નહીં તે હું પસંદ કરી શકું છું.

હું સૂચિત સંમતિ પ્રક્રિયામાં સમજાવેલ વધારાની વૈકલ્પિક સંશોધન પ્રવૃત્તિઓ માટે મારી માહિતી જાહેર કરવાની મંજૂરી આપવા માટે સંમત છું. ________ (આદ્યાક્ષર)

H. શું મારી પરવાનગી સમાપ્ત થાય છે?

જ્યારે સંશોધન સમાપ્ત થાય અને તમામ આવશ્યક અભ્યાસ નિરીક્ષણ સમાપ્ત થાય ત્યારે તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતીને પ્રકાશિત કરવાની આ પરવાનગીનો અંત આવે છે.

UC HIPAA સંશોધન અધિકૃતતા 2014

UCSF Health સંસ્કરણ 2016

પાનું 3 નું 5