Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
Shri Govind Guru University, Godhra
(Established Vide Gujarat Act No. 24/2015)
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
સરકારી પોલીટેકનીક કેમ્પસ, ગદુકપુર, ગોધરા, જિ.પંચમહાલ-૩૮૯૦૦૧
એસજીજીયુ/વહીવટ/૨૦૧૯/ 43363
તા. ૦૬/૦૯/૨૦૧૯
પરિપત્ર:- 946
શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાનો પ્રથમ પદવીદાન સમારોહ આગામી સમયમાં યોજાનાર છે. પ્રથમ પદવીદાન સમારોહના હેતુસર આ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલની તારીખ ૩૦/૦૮/૨૦૧૯ના રોજ થયેલ બેઠકનાં ઠરાવ ક્રમાંક ૦૪ અનુસાર આ યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોમાં વિવિધ ૪૫ જેટલા સુવર્ણચંદ્રકો એનાયત કરવાના થાય છે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરા વતી આ પરિપત્રના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ધ્યેય સાથે એક સુવર્ણચંદ્રક પેટે લઘુત્તમ રૂ. ૧,૫૧,૦૦૦ (૧૦ વર્ષ માટે) આ યુનિવર્સિટીને દાન પેટે આપી સુવર્ણચંદ્રકનાં દાતાશ્રી બની યુનિવર્સિટીનાં વિકાસમાં સહભાગી બનવા અપીલ કરીએ છીએ. ઈચ્છુક દાતાશ્રીઓએ કા.કુલસચિવશ્રીનો સંપર્ક કરવા વિનંતી.
કા.કુલસચિવશ્રી,
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,
ગોધરા.
પ્રતિ,
- આચાર્યશ્રી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તમામ
- ઈચ્છુક દાતાશ્રીઓ તરફ જાણ અર્થે.
Address: Govt. Polytechnic Campus, RTO Road, Gadukpur, Godhra, Panchmahals, Gujarat-389001
Website: www.sggu.ac.in
Scanned by CamScanner