Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

*સુરતી* દક્ષિણ ગુજરાત સુરત, નવસારી, વલસાડ વગેરે જિલ્લામાં

*હાલારી* સૌરાષ્ટ્રના ઉત્તર - પશ્ચિમ વિભાગમાં

*પટ્ટણી* સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારોમાં

*જતકી* ગુજરાતના ખાસ કરીને કચ્છ વિભાગમાં

*જાણવા જેવું*

*ભારતમાં સૌથી વધારે પાક ઉત્પાદક રાજ્યો*

*ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

*ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ

*ભારતમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ઉત્તરપ્રદેશ

*ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- ગુજરાત

*ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આસામ

*ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કર્ણાટક

*ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- પશ્ચિમ બંગાળ

*ભારતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- આંધ્રપ્રદેશ

*ભારતમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- તમિળનાડુ

*ભારતમાં કેસરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- જમ્મુ અને કાશ્મીર

*ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- મહારાષ્ટ્ર

*ભારતમાં મરીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય :- કેરળ

JARJIS KAZI, YASH DODIYA, SANTOSH VAJA, NATIQ KAZI, RAHUL BARAIYA & SUMIT VAJA

Page 2