Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

...૨...
પ રિ શિ ષ્ટ

લાગતા વળગતા મંત્રી અને તેમના ખાતા પ્રશ્નોના મૌખિક જવાબ આપવા માટે ઠરાવેલ
દિવસ

જૂથ-૧

૧. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,

માનનીય મુખ્યમંત્રીશ્રી:

(સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનિજ, નર્મદા, બંદરો, મહેસૂલ, માર્ગ અને મકાન, તમામ નીતિઓ અને અન્ય કોઇ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો/વિભાગો)

૨. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી,

(આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો)

૩. શ્રી ઋષિકેશ પટેલ:

(આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠો)

૪. શ્રી રાઘવજીભાઈ પટેલ:

(કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન)

૫. શ્રી કનુભાઈ દેસાઈ:

(નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ)

૬. શ્રી પ્રદિપ પરમાર:

(સામાજીક ન્યાય અને અધિકારીતા)

૭. શ્રી અર્જુનસિંહ ચૌહાણ:

(ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ)

૮. શ્રી હર્ષ સંઘવી:

(રાજ્યકક્ષા)(સ્વતંત્ર હવાલો)

(રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી આબકારી, જેલ, સરહદી સુરક્ષા)

*બુધવાર,
તા.૨૧/૦૯/૨૦૨૨