Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to SalesAc
ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા એપ્રિલ – 2017 માં અમદાવાદ ખાતે લેવાયેલ બૅચલર ઑફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાન વિશારદ) સત્ર-2 (ફાઈનલ) ની પરીક્ષાનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.
બૅચલર ઑફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (સત્ર-2) ફાઇનલ
| વિશેષ યોગ્યતા : | 11605402, | 11605403, | 11605404, | 11605409, | 11605410. | |
| પ્રથમ વર્ગ : | 11605401, | 11605405, | 11605406, | 11605407, | 11605408, | 11605411, |
| 11605412. | ||||||
| દ્વિતીય વર્ગ : | ---- | |||||
| અનુત્તીર્ણ : | ---- | |||||
| અનામત : | ---- | |||||
| કુલ જાહેર પરિણામ : | 100 ટકા | |||||
નોંધ : (1) ગુણપત્ર તૈયાર થયેથી મહાદેવ દેસાઈ સમાજસેવા, અમદાવાદ સંકુલ ખાતે મોકલી આપવામાં આવશે.
(2) ગુણની ફેરગણતરી કરવા માટેની વિષયદીઠ ફી રૂ. 25-00 તથા ઉત્તરવહીની ફેરતપાસ કરાવવાની વિષયદીઠ ફી રૂ. 60-00 છે. ગુણપત્ર ફીના રૂ. 60-00 અલગ ભરવાના રહેશે. આ અંગેનું અરજીપત્ર મુખ્ય કાર્યાલય, પૂછપરછ વિભાગમાંથી મળશે. ભરેલા અરજીપત્રની ચકાસણી પરીક્ષા વિભાગમાં કરાવવી. અરજીપત્ર સ્વીકારવાની છેલ્લી તા. 05-07-2017 છે.
(3) પૂરી પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોએ પદવી પ્રમાણપત્ર લેવા માટેનું અરજીપત્ર તા. 01/08/2017થી તા. 16/08/2017 સુધી નિયત ફી અને તે પછીથી 20/08/2017 સુધી નિયત ફી ઉપરાંત મોડાઈ ફી સાથે મુખ્ય કાર્યાલય, પૂછપરછ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-380014 પાસેથી મંગાવીને રોકડે / એમ.ઓ.થી ભરીને મોકલાવી આપવું. ગેરહાજર રહેનારને પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં.
(4) અનામત રાખેલા પરિણામ અંગે વિદ્યાર્થીએ પરીક્ષા વિભાગનો રૂબરૂ સંપર્ક કરવો.
(5) આ પરિણામ મહાદેવ દેસાઈ સમાજસેવા, અમદાવાદના નોટિસબોર્ડ ઉપર મૂકવામાં આવેલું છે.
પરીક્ષા વિભાગ
તા. 21/06/2017
(ડૉ. રાજેન્દ્ર ખીમાણી)
કુલસચિવ