Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesએનેક્ષર - C
૧. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર: રહમ/ ૧૦૨૦૦૯/ ૧૬૫૧/ક, તા. ૦૫ - ૦૭- ૨૦૧૧
૨. શિક્ષણ વિભાગના ઠરાવક્ર: બમશ/ ૧૦૧૧/૧૪૧૮/ગ, તા. ૦૨ - ૦૧- ૨૦૧૨
૩. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્ર: રહમ/ ૧૦૨૦૦૯/ ૧૬૫૧/ક, તા. ૧૩ - ૧૦ - ૨૦૧૫
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામતા બિન સરકારી (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ - ૩ અને વર્ગ - ૪ ના બિન શૈક્ષાણિક અને શૈક્ષાણિક કર્મચારીઓના આશ્રિત કુટુંબ ને રહેમરાહે ઉચ્ચક નાણાંકીય સહાય ચુકવવા અંગે.
પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આચાર્ય શ્રી .................................................... દ્વારા તેઓની
શાળામાં ફરજ બજાવતાં સ્વ. કર્મચારી .................................................... હોદ્દો :-
.................................................... નું ચાલુ નોકરી દરમ્યાન તા. .................................................... ના રોજ અવસાન થયેલ છે. જેમના આશ્રિત કુટુંબ ને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા અંગેના ઉક્ત ઠરાવો જોગવાઈ સિવાયના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૫ - ૦૬ - ૨૦૦૪ના ઠરાવ મુજબ રહેમરાહે નોકરીની નિમણૂક આપવાની યોજનામાં સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા અને કમિશનરશ્રી, શાળાઓની કચેરી દ્વારા તેમજ સક્ષમ સત્તાધિકારી શ્રી દ્વારા આ કેસમાં કોઈપણ જાતનો નિર્ણય કરવામાં આવેલ નથી. જે અંગેની બાબતનો સદર ગ્રાન્ટ લેતી સંસ્થાના રેકર્ડ સાથે તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના રેકર્ડ સાથે ચકાસણી કરતા પ્રમાણપત્ર ઈસ્યુની તારીખ સુધી બરાબર માલુમ પડે છે. જે બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
સ્થળ :-
કચેરીનું રાઉન્ડ
જિલ્લા શિક્ષણાધિકારી
તારીખ
સહી તથા સિક્કો