Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
૧૭.૪ નિયમ સંગ્રહ-૧૩માં સમાવિષ્ટ ન્ કરાયેલ હોય તેવા, જાહેર તંત્રએ આપવાના પ્રમાણપત્રો, નાં-વાંધા પ્રમાણપત્ર
(નોંધ:- લાગુ પડતું નથી)
- પ્રમાણપત્ર અને નાં-વાંધા પ્રમાણપત્રનાં નામ અને વિવરણ
- અરજી કરવા માટેની પાત્રતા
- અરજી માટેની સંપર્ક માહિતી
- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- અન્ય ફી(લાગુ પડતું હોય ત્યાં)
- અરજી ફોર્મ(જો અરજી સાદા કાગળ પર કરવામાં આવી હોયતો અરજદારે પૂરી પડવાની વિગતો જણાવો)
- બિડાણો/દસ્તાવેજોની યાદી
- બિડાણો/દસ્તાવેજોનો નમૂનો
- અરજી કરવાની પધ્ધતિ
- અરજી મળ્યા પછી જાહેરતંત્રમાં થનાર પ્રક્રિયા
- પ્રમાણપત્ર આપવામાં સામાન્ય રીતે લાગતો સમય
- પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો
- નવીકરણ માટેની પ્રક્રિયા(જો હોય તો)
૧૭.૫ નોંધણી પ્રક્રિયા અંગે
-
ઉદ્દેશ
લોકોનાં આરોગ્યને નુકશાન ન્ થાય તેમજ ન્યુસન્સ ન થાય તે રીતે ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ આપવામાં આવે છે. -
નોંધણી માટેની પાત્રતા
નિયમ મુજબ જરૂરી દસ્તાવેજો તથા નિયમો મુજબ જગ્યા જોઈએ - પૂર્વ જરૂરીયાતો(જો હોય તો)
- લાગુ પડતું નથી
-
અરજી કરવા માટે સંપર્ક માહિતી
લાયસન્સ ક્લાર્ક, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, રા.મ.ન.પા કચેરી,
આંબેડકર ભવન, ઢેબર રોડ, રાજકોટ - અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
-
નિયત ફોર્મ રૂ.૧ (એક) ફી લઇ આપવામાં આવે છે તથા
રીન્યુ ફોર્મ ૦.૫૦ પૈસા ફી લઇ આપવામાં આવે છે.