Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesખંભાત નગરપાલિકા, ખંભાત
એકઝીકયુટીવ કમીટી ઠરાવ નં..૭૨...
તારીખ.૦૩-૦૬-૨૦૧૭
આથી ઠરાવ કરવામાં આવે છે કે સન ૨૦૧૭-૧૮ ના વર્ષમા વોટર વર્કસ વિભાગમાં પંપીગ મશીનરી રીપેરીંગ કરાવવા માટે માહીતી નિયામક મારફતે સૂ.જા.નં. ૪૦૫૯ / તા. ૨૨-૦૨-૧૭ થી નયા પડકાર તથા સૂ.જા.નં. ૪૦૬૦ / તા. ૨૨-૦૨-૧૭ થી સંદેશમાં જાહેરાત પ્રસિધ્ધ કરવા પત્રો લખેલ જે પત્રના અનુસંધાને નયા પડકાર તા. ૦૪-૦૨-૧૭ના રોજ તથા સંદેશમાં તા. ૨૫-૦૨-૧૬ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવેલ છે.
વોટર વર્કસ વિભાગમાં કામ નં–૧ થી ૮ ની ટેન્ડર કોપી ઈસ્યુ કરવાની તા. ૦૫-૦૩-૧૭ ની સમય મર્યાદામાં ૫ એજન્સીઓ ટેન્ડર કોપી લઈ ગયેલ છે. ને સદર ટેન્ડર તા. ૧૦–૦૩–૧૭ સુધીમાં આર.પી.એ.ડી. થી ૫ એજન્સીઓ સમય મર્યાદામા આવેલ છે. જે એજન્સીઓના નામ નીચે મુજબ જણાવેલ છે.
૧) ચરોતર સબમર્શીબલ મોટર રીવાઈન્ડિંગ – પેટલાદ
૨) અંબિકા સેલ્સ એન્ડ સર્વિસ – પેટલાદ
૩) શકિત એન્જીનીયરીગ વર્કસ – વત્રા
૪) શ્રી શકિત ઈલેકટ્રિીક મોટર રીવાઈન્ડિંગ વર્કસ – ખંભાત
૫) દિવ્યા સેલ્સ એજન્સી – ખંભાત
ઉપરોકત જણાવેલ ૪ એજન્સીઓના વોટર વર્કસ વિભાગના ટેન્ડરમાં કામ નં-૧ થી ૮ ના ભાવપત્રકો આવેલ છે. જે આવેલ ભાવપત્રકો તા.૧૬-૦૩-૧૭(ગુરૂવાર) બપોરે ૦૨ઃ૩૦કલાકે અધીકારીશ્રી તથા પદાધિકારીશ્રી રૂબરૂમાં ખોલવામાં આવેલ છે. જેમાં કામ નં-૬(વોટર વર્કસ વિભાગની વિવિધ ઈલેકટ્રીક ઈનસ્ટોલેશન રીપેરીંગ, મેઈન્ટેનન્સ માટે ઈલેકટ્રીક માલસામાન ના વાર્ષિક ધોરણે ભાવ આપવા બાબત.) માં ૪ એજન્સીઓએ આઈટમોના ભાવ ભરેલ છે. તે સરખામણી પત્રકમાં જોતા સૈથી વધારે ચરોતર સબમર્શીબલ મોટર રીવાઈન્ડિંગ – પેટલાદએ આઈટમોના ભાવ ઓછા આવેલ છે.તો સદર એજન્સીને ભાવ ઘટાડા માટે સૂ.જા.નં. ૩૬૪/તા.૦૯-૦૫-૧૭ ના રોજ નેગોશીયન કરવા માટે પત્ર લખેલ છે.
શકિત એન્જીનીયરીગ વર્કસ–વત્રાને કામ નં-૬ નું તા.૦૯-૦૫-૧૭ ના રોજ નેગોશીયન કરવા આવેલ જે ભાવ સરખામણી પત્રકમાં જોતા કામ નં-૬(વોટર વર્કસ વિભાગની વિવિધ ઈલેકટ્રીક ઈનસ્ટોલેશન રીપેરીંગ, મેઈન્ટેનન્સ માટે ઈલેકટ્રીક માલસામાન ના વાર્ષિક ધોરણે ભાવ આપવા બાબત.) માં આ જ એજન્સીના આઈટમોના ભાવ આવેલ હતા. જે ભાવ સરખામણી પત્રકમાં જોતા કામ નં-૬ માં સૌથી વધારે આઈટમોના ભાવ ઓછા આવેલ હતા. તેનું નેગોશીયન ચરોતર સબમર્શીબલ મોટર રીવાઈન્ડિંગ – પેટલાદ વાળાએ તેમના લેટરપેડ પર લખી ભાવ ઘટાડો(નેગોશીયન) તથા કામ કરી અપવા સહમત ન હોય જેથી સદર કામ નં-૬ માટે શકિત એન્જીનીયરીગ વર્કસ–વત્રાવાળાએ ચરોતર સબમર્શીબલ મોટર રીવાઈન્ડિંગ – પેટલાદવાળાના ભરેલા ભાવ મજબ તેમના લેટરપેડ પર લખી કામ કરવા સહમતી આપેલી છે.જે ભાવો મંજર