Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

જા.નં. ૧૨૫/કુ.૫. 51. / 22. વિ./૨૦૨૩-૨૪

ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ

ભારત સરકારના નોટિફિકેશન નં. 22 nd April 2013 અનુસાર તથા આદરણીય કુલપતિશ્રીની સૂચના મુજબ ગૂજરાત વિદ્યાપીઠની જાતીય સતામણી રોકવા અંગેના સેલના બંધારણ પ્રમાણે તા. ૨૦-૦૨-૨૦૨૪થી ત્રણ વર્ષ માટે નીચેના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.

ક્રમ વિગત સભ્યનું નામ
નિયામક/ડાયરેક્ટર (પ્રિસાઈડીંગ ઓફિસર) ડૉ. દામિનીબહેન શાહ
વિભાગીય અધ્યક્ષશ્રી, સમાજકાર્ય વિભાગ, મહાદેવ
દેસાઈ સમાજસેવા સંકુલ, અમદાવાદ
બી બે ફેકલ્ટી સભ્યો ૧. ડૉ. દીપુબા દેવડા
વિભાગીય અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગ,
૨. ડૉ. રૂચિતાબહેન શાહ, કમ્પ્યૂટર વિભાગ
સી બે બિનશૈક્ષણિક સભ્યો ૧. ડૉ. રંજનબહેન મકવાણા, ગ્રંથાલય
૨. શ્રી વિધિબહેન મહેતા, ટેક્નિકલ આસિસ્ટન્ટ
ડી એક અગ્રગણ્ય મહિલા (વિદ્યાપીઠ સિવાયના બહારના આ વિષયના જાણકાર) શ્રી મિત્તલબહેન પટેલ, વિચરતા સમુદાય સમર્થન
મંચ, અમદાવાદ
વિવિધ વિદ્યાશાખામાંથી આંતરિક સમિતિનાં સભ્યો ૧. ડૉ. જ્યોતિબહેન લામ્બા, ભાષા અને સાહિત્ય
વિદ્યાશાખા, હિન્દી વિભાગ, અમદાવાદ
૨. ડૉ. નશેમન બંદૂકવાલા, સામાજિક વિજ્ઞાન
વિદ્યાશાખા, ગ્રામઅર્થશાસ્ત્ર વિભાગ, અમદાવાદ
૩. ડૉ. સોનલબહેન પટેલ, શિક્ષણ વિદ્યાશાખા,
શિક્ષણ વિભાગ, અમદાવાદ
૪. ડૉ. પ્રેમ આનંદ મિશ્ર, ગાંધીદર્શન અભ્યાસક્રમ
વિદ્યાશાખા, ગાંધીદર્શન વિભાગ, અમદાવાદ
૫. ડૉ. શેતલબહેન બડોદિયા, વ્યાવસાયિક અભ્યાસક્રમ
વિદ્યાશાખા, આજીવન શિક્ષણ વિભાગ, અમદાવાદ
૬. ડૉ. ગીતાબહેન પટેલ, શારીરિક શિક્ષણ અને
રમતવિજ્ઞાન વિદ્યાશાખા, શારીરિક શિક્ષણ અને
રમતવિજ્ઞાન વિભાગ, સાદરા
૭. શ્રી પ્રીતિબહેન શુક્લ, વિજ્ઞાન અને પ્રાયોજિત
વિજ્ઞાન વિદ્યાશાખા, સૂક્ષ્મજીવાણુ વિજ્ઞાન વિભાગ,
અમદાવાદ
૮. ડૉ. રૂચિતાબહેન શાહ, વ્યવસ્થાપન અને
પ્રોદ્યોગિકી વિજ્ઞાન વિદ્યાશાખા, કમ્પ્યૂટર વિભાગ,
અમદાવાદ.