Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
૩૮. યુનિવર્સિટીએ પસંદગી કર્યા મુજબ પૂરા પાડેલા સુરક્ષા કર્મીઓ/અધિકારીઓ અવાર-
નવાર બદલવામાં ન આવે તે પણ જોવાનું રહેશે.
૩૪. આ કરારનામું કરાર થયાની તારીખથી અગિયાર માસ માટે અમલમાં રહેશે અને ત્યારબાદ
પરસ્પર સહમતીથી સદરહું કરાર એજન્સીની સંતોષકારક કામગીરીને ઘ્યાને લઈ વધુ
અગિયાર માસ માટે અથવા નવો કોન્ટ્રાકટ અમલમાં આવે ત્યાં સુધી (બેમાંથી જે ઓછું હોય તે)
માટે લંબાવી શકાશે.
૩૯. સુરક્ષા સેવા અન્વયે પુરા પાડવામાં આવેલ સુરક્ષા કર્મીઓ/અધિકારીઓના વેતન ચૂકવણા
બાબતે અથવા અન્ય કોઈ બાબતે વિવાદ ઉત્પન્ન થાય ત્યારે એજન્સીએ સુરક્ષા કર્મીઓ/
અધિકારીઓને ચુકવેલ વેતનની રકમ અન્વયે બીલનાં ચુકવણાં જયાં સુધી યુનિવર્સિટી અથવા
નામદાર કોર્ટ ઘ્વારા સદરહું વિવાદ અન્વયે યોગ્ય નિરાકરણ અથવા સમાધાન ના થાય ત્યાં
સુધી અનામત રાખી શકશે.
૩૬. યુનિવર્સિટીમાં સુરક્ષાની જરૂરીયાત ધ્યાને લઈ સેવા, સમય કે વિસ્તારની વ્યવસ્થા
બદલવાની જરૂરીયાત ઉભી થાય તો તેમ કરવા એજન્સી બંધાયેલી રહેશે.
૩૮. યુનિવર્સિટીના જવાબદાર અધિકારીને જે તે પોઈન્ટ ઉપર જો નિશ્ચિત ધારા ધોરણ
અનુસારની સેવા પ્રાપ્ત થતી ન લાગે તો તે પોઈન્ટ માટે જે તે દિવસની ચુકવણી
દરના ૫૦% ની કપાત પ્રથમ તબકકે કરી શકશે અને તે માટે એજન્સીને જાણ કરાશે.
જો સેવા ખામી વિશેષ દેખાય તો ૫૦% લેખે કપાત વધારતા જવાની રહેશે.
૩૯. કરારના સમય દરમ્યાન યુનિવર્સિટી અને નિયુક્ત એજન્સીએ સંયુક્ત રીતે સુરક્ષા
કર્મીઓ/અધિકારીઓની કામગીરી બાબતે ઓછામાં ઓછા ત્રણ આકસ્મિક નિરીક્ષણ કરી તેનો
અહેવાલ રજુ કરવાનો રહેશે.
૪૦. જરૂર પડે એક માસની મુદતની નોટીસ આપી એજન્સીની સેવા સમાપ્ત કરી શકાશે.
૪૧. જો એજન્સીને કોઈપણ સરકારી કચેરી/સંસ્થાએ ભૂતકાળમાં બ્લેકલીસ્ટમાં મૂકેલ હશે અથવા તો
તેમની કામગીરી અસંતોષકારક જણાતાં તેનો કરાર સમયમર્યાદા પૂરી થયા પહેલાં રદ કરેલ
હશે તેવી એજન્સી આ કરાર મેળવવા હકદાર રહેશે નહિ અને પાછળથી તે બાબત ઘ્યાનમાં
આવે તો પણ યુનિવર્સિટી તેનો કરાર રદ કરી શકશે.
૪૨. એજન્સીએ પૂરા પાડેલ સુરક્ષા કર્મીઓ / અધિકારીઓનો ગૃપ / પર્સનલ એકસીડન્ટ પોલીસી
હેઠળ જરૂરી વીમો ઉતારવાની જવાબદારી એજન્સીની રહેશે.
૪૩. સુરક્ષા કર્મીઓ/અધિકારીઓએ નિયત કરેલ ગણવેશ પહેરવાના રહેશે, જે એજન્સીએ પૂરા
પાડવાના રહેશે.
૪૪. સુરક્ષા સેવા પુરી પાડનાર એજન્સીએ પૂરા પાડેલ સુરક્ષા કર્મીઓ/અધિકારીઓ પૈકી જે
સુરક્ષા કર્મી/અધિકારીનું કામ સંતોષકારક નહિ જણાય, તેઓને બદલે અન્ય સુરક્ષા કર્મી/
અધિકારી તુરંત પૂરા પાડવાની જવાબદારી એજન્સીની રહેશે.
૪૫. આ કરાર બિન તબદીલ પાત્ર છે તેથી સુરક્ષા સેવા પુરી પાડનાર એજન્સી પેટા એજન્સી રોકી
શકશે નહિ અને સક્ષમ સત્તા/કચેરીની પૂર્વ મંજૂરી સિવાય અન્ય કોઈ એજન્સીને સુરક્ષા સેવા