Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ-380014
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, સાદરા
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા જૂન-2021 માં લેવાયેલ માસ્ટર ઑફ આર્ટસ (અંગ્રેજી અનુસ્નાતક) સત્ર-4 (નિયમિત)ની સત્રાંત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.
માસ્ટર ઑફ આર્ટસ (અંગ્રેજી અનુસ્નાતક) સત્ર-4 (નિયમિત)
વિશેષ યોગ્યતા : 21901408.
પ્રથમવર્ગ : 21901402, 21901403, 21901406, 21901407.
દ્વિતીય વર્ગ : 21901401, 21901404, 21901405, 21901409, 21901410, 21901411.
અનુત્તીર્ણ : -----
ગેરહાજર : -----
અનામત : -----
કુલ જાહેર પરિણામ : 100 ટકા
નોંધ :- (1) આ પરિણામ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, સાદરાના સૂચના ફલક ઉપર મૂકવામાં આવેલું છે.
(2) ગુણપત્ર તૈયાર થયેથી વિભાગમાં મોકલી આપવામાં આવશે.
(3) ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે તા.01-08-2021 થી તા.16-08-2021 સુધીમાં
www.gujaratvidyapith.org
વેબસાઈટ પર ઓનલાઈન અરજીપત્ર તથા ફી ભરવાની રહેશે.
(4) તા.01-08-2021 થી તા.16-08-2021 સુધી નિયત ફી અને તે પછીથી તા.20-08-2021 સુધીમાં નિયત ફી ઉપરાંત મોડાઈ ફી ભરવાની રહેશે.
(5) ઑનલાઈન ભરેલ અરજીપત્રની સાથે ફીની પહોંચની નકલ તથા છેલ્લા સત્રનું ગુજરાતી તથા અંગ્રેજી ગુણપત્ર જોડી પૂછપરછ વિભાગ, મુખ્ય કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે ઉપરોક્ત જણાવેલ સમય મર્યાદામાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અચૂક જમા કરાવવાનું રહેશે.
(6) ગુણની ફેરગણતરી માટે પાઠ્યક્રમદીઠ ફી રૂ.100-00 તથા ઉત્તરવહીની ફેરતપાસ માટેની પાઠ્યક્રમદીઠ ફી રૂ.250-00 છે. ગુણપત્ર ફીના રૂ.200-00 અલગ ભરવાના રહેશે. આ અંગેનું અરજીપત્ર મુખ્ય કાર્યાલય, પૂછપરછ વિભાગમાંથી મળશે. ભરેલા અરજીપત્રની ચકાસણી પરીક્ષા વિભાગમાં કરાવવી. અરજીપત્ર સ્વીકારવાની છેલ્લી તા.17/07/2021 છે.
(7) અનામત રાખેલા પરિણામ અંગે વિદ્યાર્થીએ પરીક્ષા વિભાગનો રૂબરૂ સંપર્ક કરવો.
પરીક્ષા વિભાગ
તા.07-07-2021.
(ડો. નિખિલ ભટ્ટ)
કા.કુલસચિવ
Result Notification_જૂન, જુલાઈ-2021