Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesછે. સદર રકમની ચુકવણી અત્રેની કચેરીના હિસાબી અધિકારીશ્રી દ્વારા નિયત નમૂનામાં બીલ દ્વારા જિલ્લા તિજોરી કચેરી, ગાંધીનગર ખાતે ચેકથી નાણાં ઉગવી ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ને ચૂકવણી કરી પહોંચ મેળવી લેવાની રહેશે. ઉક્ત ફાળવેલ ગ્રાન્ટની ૩૫૬૫ અન્યને મૂડી મિલકતો ઉભી કરવા માટે અનુદાન હેડ હેઠળ ફાળવણી કરવાની રહેશે. ફાળવેલ અનુદાન સને: ૨૦૧૯-૨૦ ના વર્ષ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર ને મંજુર થયેલ અંતિમ નિભાવ અનુદાન સામે સરભર કરવાનું રહેશે.
શરતો:-
-
૧. પ્રસ્તુત ગ્રાન્ટનો ખર્ચ શિક્ષણ વિભાગના તા. ૨૯/૧૦/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક: બજટ/૧૨૧૪/૯૫/ખ તથા શિક્ષણ વિભાગના તા. ૨૧/૧૧/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક: બજટ/૧૨૧૪/૯૫/ખ ની શરતો અનુસાર કરવાનો રહેશે.
-
૨. આ યોજના અન્વયે તા. ૦૫/૧૨/૨૦૧૪ ના બેઠકની કાર્યવાહી નોંધ અને શિક્ષણ વિભાગ દ્વારા તા. ૨૮/૧૨/૨૦૧૪ ના ક્રમાંક: બજટ/૧૨૧૪/૯૫/ખ થી જણાવેલ તમામ શરતો/સૂચનાઓ અનુસાર જ ખર્ચ કરવાનો રહેશે. કોઈપણ નવા બાંધકામ માટે આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે નહિ.
-
૩. આ યોજનાની ગ્રાંટ વપરાશમાં યુનિવર્સિટીએ જર્જરીત મકાન, સેનિટેશન વોટર પૂડિંગ, રીટ્રોફીટીંગ (Special Repair to Building) ગટર વ્યવસ્થા(ડ્રેઈનેજ), વોટર સપ્લાય વર્ક, નવા બાંધકામ સિવાયની ઈમારતોમાં રીવાયરીંગ અર્થે તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ તથા તેની કમ્પાઉન્ડ વોલના મરામતના કામો માટે પ્રાથમિકતા આપવાની રહેશે.
-
૪. યુનિવર્સિટી દ્વારા ફેન્સિંગ (વાડ), કમ્પાઉન્ડ વોલ, લેન્ડસ્કેપ, બ્યુટીફીકેશન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગેસ્ટ હાઉસ, બંગ્લોઝ, રસ્તાઓ, રહેણાંકના મકાનોના હેતુ માટે આ યોજનાની ગ્રાંટનો વપરાશ (ઉપયોગ) કરી શકાશે નહિ.
-
૫. યુનિવર્સિટીમાં જ્યાં જર્જરીત મકાનો હોય/જરૂરીએ હોય તેવાં બાંધકામને પ્રાથમિકતા આપવાની રહેશે.
વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા વિઝિબલ કામોને અગ્રીમતા આપવાની રહેશે. -
૬. યોજના હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
-
૭. આ હેતુ માટે દરેક યુનિવર્સિટી તેઓને ફાળવવામાં આવનાર રકમની મર્યાદામાં રહીને સમયસર ખર્ચ કરવાનો રહેશે. સમયસર ખર્ચ ન કરનાર યુનિવર્સિટીઓ પાસેથી આ ગ્રાંટ પરત લેવામાં આવશે અને તેના કારણે ઉભી થનાર પરિસ્થિતિની તમામ જવાબદારી સંબંધિત યુનિવર્સિટીની રહેશે.
-
૮. મંજુર થયેલ રકમ સીધી યુનિવર્સિટીઓને ફાળવવાની રહેશે.
-
૯. યોજનાની બચત રકમ સરકારશ્રીમાં પરત જમા કરવાની રહેશે.
-
૧૦. જે કામો મંજુર કરવામાં આવ્યા છે તે જ હેતુ માટે યુનિવર્સિટીના ભંડોળનો કે RUSA યોજનાની ગ્રાંટનો ઉપયોગ કરવાનો રહેશે નહિ.
-
૧૧. કામોમાં ચોક્કસ ગુણવત્તા જળવાય તે જોવાને સંબંધિત યુનિવર્સિટીની જવાબદારી રહેશે.
-
૧૨. જે હેતુ એટલે કે નવીનીકરણ, સમારકામ, સુધારા વધારા અને સાર સંભાળ માટે જ ગ્રાન્ટની ફાળવેલ (આ સાથે સામેલ પત્રક મુજબ) હોય તે જ હેતુ માટે ખર્ચ કરવાનો રહેશે. અન્યથા જે તે અમલીકરણ કરનાર સંબંધિતોની અંગત જવાબદારી રહેશે.
-
૧૩. યુનિવર્સિટી દ્વારા સ્વભંડોળમાંથી શરૂ કરેલ કામકાજોને આ યોજના હેઠળ પુન: સમાવેશ કરવાનો રહેશે નહિ.
-
૧૪. આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાંટની મર્યાદામાં કરવાનો રહેશે.
-
૧૫. ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગની વખતોવખતની જોગવાઈઓને આધિન ધારાધોરણ અને નીતિ નિયમોનુસાર ખર્ચ કરવાનો રહેશે. વધુમાં નાણાંકીય ઔચિત્યના સિધ્ધાંતોનો અમલ કરવાનો રહેશે.
-
૧૫. પ્રસ્તુત યોજના અન્વયે કામ માટે ટેન્ડર પ્રોસેસીંગ બાબતમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના તા. ૨૨/૧૧/૨૦૦૬ ના ઠરાવ ક્રમાંક:એસ.પી.ઓ.-૧૦૨૦૦૫/૧૪૦૭/છ અન્વયે ઈ-ટેન્ડરીંગ બાબતમાં કરવામાં આવેલ જોગવાઈઓ/સૂચનાઓનું ચુસ્તરીતે પાલન કરવાનું રહેશે.