Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

SOCIETY FOR CREATION OF OPPORTUNITY
THROUGH PROFICIENCY IN ENGLISH

(A Government of Gujarat Initiative)

અગત્યનું

SCOPE logo: Society for Creation of Opportunity through Proficiency in English
SCOPE logo: Society for Creation of Opportunity through Proficiency in English

Society for Creation of Opportunity through
Proficiency in English
A Government of Gujarat Initiative

ક્રમાંક/સ્કોપ/પરીક્ષા/૨૦૨૦-૨૧/૦૪૧૩

તા.૦૯/૦૩/૨૦૨૧

પ્રતિશ્રી,
આચાર્યશ્રી,
સરકારી/બિનસરકારી અને સ્વ-નિર્ભર કોલેજ
તમામ-ગુજરાત(રાજ્ય).

વિષય: સ્કોપની પરીક્ષાના રજીસ્ટ્રેશન બાબત...

સંદર્ભ: તા.૨૬/૦૨/૨૦૨૧ ના રોજ અત્રેની કચેરીનો પત્ર.

ઉપરોક્ત વિષય અનવ્યે જણાવવાનું કે, સ્કોપ(સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનીટિ થ્રુ પ્રોફિસીયન્સી ઇન ઇગ્લીશ) એ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અંગ્રેજી તાલીમ માટેની સંસ્થા છે. સ્કોપ દ્વારા CPT/Linguaskill Business (Reading, Listening & Speaking)ની પરીક્ષા લેવામાં આવે છે. સંદર્ભ(૧) અનુસાર દરેક કોલેજો સ્કોપ દ્વારા લેવાતી પરીક્ષા માટેની પ્રક્રિયા જુની પધ્ધતીથી ન કરતા ‘UDAYAM CGOENT’ કરવા જણાવેલ હતું.

આ અનવ્યે દરેક કોલેજોને તાકીદ કરવામાં આવે છે કે હાલ સ્કોપની પરીક્ષાની રજીસ્ટ્રેશન જુની પધ્ધતીથી કરવા જણાવવામાં આવે છે. આ સાથે દરેક કોલેજોને જણાવવામાં આવે છે કે સ્કોપ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનું રજીસ્ટ્રેશન ‘UDAYAM CGOENT’ પર ન કરતા જુની પધ્ધતીથી કરી શકે છે. આ સાથે કોલેજોએ સ્કોપ પરીક્ષાના રજીસ્ટ્રેશન અને તેની વિગતો માટે સ્કોપ પરીક્ષા એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે.

સ્કોપ પરીક્ષા માટે વિધાર્થીના સેલ્ફ લર્નિંગ માટેની (ડેમો લિંક) વિગત સ્કોપની વેબસાઈટ www.scopegujarat.org/scope.gujgov.edu.in પર જોઈ શકાશે.

ખાસ નોંધ : દરેક કોલેજોને જણાવવાનું કે સ્કોપની CEPTની પરીક્ષા ફી રૂ.૪૫૦/- જ માન્ય રહેશે. જો કોઇ કોલેજે ફી સ્કોપ ૨૨ મી ઇ.સી.(૦૧/૧૦/૨૦૨૦)માં થયેલા વધારા પહેલા લીધેલ હોઇ તેવા જ કિસ્સામાં ફકત ને ફક્ત રૂ.૩૫૦/- માન્ય રાખવામાં આવશે.

ધન્યવાદ !

બિડાણ:

  • (૧) સ્કોપ પરીક્ષાની માહિતી
  • (૨) સ્કોપ પરીક્ષા ફી માળખાની નકલ
Circular SCOPE stamp/seal reading 'Creation of Opportunity through Proficiency in English'
Circular SCOPE stamp/seal reading 'Creation of Opportunity through Proficiency in English'

જોઇન્ટ સી.ઇ.ઓ.
સ્કોપ-અમદાવાદ

Faculty Block, First Floor, "Prajna Puram" (KCG Campus), Opp PRL, Nr. L D Engineering College, Navrangpura, Ahmedabad - 380015.
079-26300593, 26300956. Email Id: ceo.scope@gmail.com | www.scopegujarat.org