Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક છાત્રાલય
(વિમેન્સ હોસ્ટેલ)

ફોન નં.૨૫૭૬૬૯૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ
કોશનમની અનામત પર માંગણી માટેની અરજી

તા: -૨૦

૧. વિદ્યાર્થીનું પૂરું નામ. : ....................................................

૨. અનામત ભરેલ હોય તે વર્ષ : ....................................................

૩. જે ભવનમાં દાખલ થયા
હોય તેનું નામ : ....................................................

૪. છેલ્લે ક્યારે હોસ્ટેલમાં હતા
અને ક્યારે છોડી તે તારીખ : ....................................................

૫. અનામત ભરી હોય તેનો
અસલ નંબર તથા તારીખ : ....................................................

૬. ભરેલ રકમ : ....................................................

૭. રકમ જ્યાં મોકલવાની હોય
તે સ્થળનું કાયમી સરનામું

સ્થળ : ....................................................

તારીખ : .................................................... સહી : ....................................................

(નોંધ: અનામત રકમ પાછી મેળવવા અરજી કરનારે અસલ રસીદ સામેલ કરવાની રહેશે.)

શાખાના વડાનો અભિપ્રાય

ઉપર દર્શાવેલ શ્રી/ કુ./ શ્રીમતી .................................................... એ હોસ્ટેલ
છોડી દીધેલ છે તેમના નામ ઉપર આ હોસ્ટેલના હિસાબ પેટે કોઈ લેણી રકમ રહેતી નથી/રહે છે. જે નીચેની
વિગતે કપાત લઈ તેમને તેમની માંગણી કરેલ અનામતની રકમ પરત કરવા ભલામણ છે.

અનામત રકમ રૂા. ....................................................

કપાતપાત્ર રકમ રૂા. ....................................................

ચૂકવવાપાત્ર રૂા. ....................................................

ક્લાર્ક

રેક્ટર
યુનિવર્સિટી અનુસ્નાતક છાત્રાલય
રાજકોટ.

પ્રતિ,
કુલસચિવશ્રી,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ.

શ્રી/ કુ./ શ્રીમતી .................................................... ને રૂા. .................................................... અંકે રૂપિયા

રેક્ટરશ્રીની ભલામણ મુજબ ચૂકવવા માટે મંજૂર કર્યા.

તપાસનાર

મદદનીશ હિસાબનીશ

મુખ્ય હિસાબનીશ

કુલસચિવ

કુલસચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તરફથી ઉપર જણાવવા

મુજબની રકમ રૂા. .................................................... અંકે રૂપિયા .................................................... મળેલ
છે.

પૈસા લેનારની સહી