Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

પોલીસ વાયરલેસ ભરતી બોર્ડ, ગાંધીનગર

પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ અને રેડીયો ઓપરેટર/રેડીયો ટેકનીશીયન વર્ગ-૩ની
જગ્યાની સીધી ભરતીની લેખિત પરીક્ષાના પરિણામ અંગેની અગત્યની સુચના

પોલીસ વાયરલેસ ભરતી બોર્ડ, ગાંધીનગર તરફથી તા. ૨૪/૦૨/૨૦૧૩ ના રોજ પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ અને રેડીયો ઓપરેટર/રેડીયો ટેકનીશીયન એમ બંને સંવર્ગ માટેની લેખિત પરીક્ષા યોજાયેલ આ લેખિત પરેક્ષાના પેપરની Proposed Answer Key વેબસાઇટ http://ojas.guj.nic.in ઉપર મુકવામાં આવેલ છે. આ Answer Key અંગે કોઇપણ ઉમેદવારની રજુઆત હોય તો તા.૦૪/૦૩/૨૦૧૩ ના રોજ સાંજના કલાક-૦૬-૦૦ વાગ્યા સુધીમાં ઇ-મેઇલ એડ્રેસ pwrb2013@gmail.com ઉપર મોકલી આપવાની રહેશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસની Proposed Answer Key માટે અહીં ક્લીક કરો
રેડીયો ઓપરેટર/રેડીયો ટેકનીશીયનની Proposed Answer Key માટે અહીં ક્લીક કરો